Wednesday, December 4, 2024
- Advertisement -spot_img

TAG

gujarat

રાજકોટમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા, 24 કલાકમાં 2 દર્દીના મોત,બ્લેક ફંગસના 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092...

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ,કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે....

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13...

જનતાને ઓનલાઇન ફ્રોડથી બચાવવા ગાંધીનગરમાં CID ક્રાઇમ સાયબર સેલ કાર્યરત, જો તમારી સાથે છેતરપિંડી થઇ છે તો કોલ કરો સાયબર સેલના 155260 નંબર પર...

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ...

બાબા રામદેવ વિરુદ્ધ ડોક્ટરોમાં વધ્યો રોષ, રામદેવની ધરપકડની માંગ સાથે ડોકટરો આજે બ્લેક ડે ઉજવશે.

યોગ ગુરુ બાબા રામદેવ અને આઈએમએ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં બાબાની ધરપકડની માંગ સાથે ખાનગી અને સરકારી ડોકટરો 1 જૂને...

રાજકોટ પર વધુ એક સંકટ, બ્લેક ફંગસ બાદ હવે એસ્પરઝિલોસીસ ફૂગનું આક્રમણ,રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ !

કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલોસીસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો...

તાઉતે વાવાઝોડા પછી સર્વે કરવા દિલ્લીથી અમરેલી આવેલી ટીમ ખેડૂતો-માછીમારો સાથે વાતચીત કર્યા વગર જ રવાના !

ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ...

ગુજરાતના વિદ્યાર્થીઓ આપે ખાસ ધ્યાન: હવે હિન્દી સિવાય આ 8 ભાષાઓમાં થશે એન્જિનિયરિંગ અભ્યાસ, જાણો કોને મળશે સૌથી વધુ ફાયદો.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ નવા શૈક્ષણિક સત્રથી હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવા માટે ઐતિહાસિક મંજૂરી આપી દીધી...

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

તાજા સમાચાર

- Advertisement -spot_img