Friday, November 22, 2024
- Advertisement -spot_img

TAG

covid19

ગુજરાતમાં જૂનથી એન્ટિબોડી કોકટેલ ઉપલબ્ધ થશે, કોરોનાથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આનાથી સ્વસ્થ થયા હતા.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેલ દ્વારા તાત્કાલિક રિકવરી આવેલી આ રસી જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મેડિકલ સ્ટોર...

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

મુંબઈ પોલીસનો બોલીવૂડ અંદાજ, BE BOLLYWOOD કહીને ફિલ્મી ઢબે નિયમોનું મહત્વ સમજાવ્યું !

મુંબઈ પોલીસે કોરોનાથી જનતાનું રક્ષણ કરવા કોઈ કસર બાકી રાખી નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ, દેડકા જેવા કૂદકા, મરઘો બનાવવો જેવી વિચિત્ર સજા પણ...

રાજકોટ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો પરંતુ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો અભાવ !

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ કોરોના કરતા પણ મોટી મહામારી તરીકે ઊભરી આવ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના કારણે 52 લોકોના મોત, આઠ લોકો એક આંખથી જોતા બંધ થયા.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી...

કોવેક્સિન રસીની અછતને લીધે 18 થી 44 વયજૂથનું રસીકરણ બંધ થઈ જશે !

દેશમાં કોરોનાની રસીની તીવ્ર અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના રસીકરણ કાર્યક્રમને ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં 45 થી વધુ ઉંમરના અને 18...

મુંબઈ મહાપાલિકા દર મિનિટે 5 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતા મશીન કરશે ઊભા !

કોરોનાની ત્રીજી લહેર આવ્યા પછી અને કટોકટીની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈ મહાપાલિકા સતર્ક થઈ છે. ભવિષ્યમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે...

કોવિડ -19 કેસ : આજે ફરી રેકોર્ડ તૂટી ગયો, 4 લાખથી વધુ નવા કેસ અને 3,980 લોકોનાં મોત !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 લાખથી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુના નવા આંકડાએ તમામ...

તાજા સમાચાર

- Advertisement -spot_img