Thursday, December 5, 2024
- Advertisement -spot_img

TAG

covid 19

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસો 15,391 જયારે આજે કોરોનાથી શૂન્ય મોત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,391 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 105 દર્દી...

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,300ને પાર,2ના મોત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,300 પર પહોંચી છે જયારે શુક્રવારે કોરોનાથી રાજકોટ ગ્રામ્યમાં 2...

ભારતમાં બનેલી કોરોનાની રસી પાકિસ્તાનીઓ લેશે, એસ્ટ્રાઝેનેકાના 17 મિલિયન ડોઝ ખરીદ્યા

કોરોના માટેની રસી શોધી રહેલા પાકિસ્તાનીઓની શોધ આખરે ભારતમાં જ પૂર્ણ થઈ છે. પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એસ્ટ્રાઝેનેકાની 17 મિલિયન કોરોનાની રસી મેળવી...

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેમણે ?

ભારત તરફથી કોરોના રસીના ડોઝ બ્રાઝિલ મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના સામેની લડતમાં ભારતના આ યોગદાનથી ખૂબ જ ખુશ થયા. તેમણે...

ચીનમાં ચિકન પ્લાન્ટમાંથી મળ્યું કોરોના વાયરસ ક્લસ્ટર,જાણો ત્યાંના લોકોની પરિસ્થિતિ

ચીનમાં એક ચિકન પ્લાન્ટની અંદર કોરોના વાયરસનું એક ક્લસ્ટર મળી આવ્યું છે. ચીને પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામ કરતા મજૂરોમાં કોરોના વાયરસના પ્રથમ ક્લસ્ટરની માહિતી આપી...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

બીજા તબક્કાના રસીકરણ અંગે શું છે મોટો નિર્ણય, જાણો ?

દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી મળશે જે અંગેની જાણકારી...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

દિલ્હી: એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાને ત્રીજા નંબરે આ રસી મળી, સફાઇકર્મચારી મનીષને પહેલા રસી આપવામાં આવી

આજથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. પીએમ મોદીના સંબોધનથી શરૂ થયેલી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં કુલ ત્રણ કરોડ લોકોને...

પીએમ મોદીએ રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું, વિકટ સમયને યાદ કર્યા બાદ થયા ભાવુક, જાણો શું કહ્યું તેમણે ?

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં કોરોના રોગચાળા વચ્ચે થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું લોકાર્પણ કર્યું હતું. આ...

તાજા સમાચાર

- Advertisement -spot_img