Monday, December 23, 2024

મોરબીના રવાપર રોડ પર મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રવાપર ધુનડા રોડ પર રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં મહિલા એ ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના રવાપર ધુનડા રોડ પર રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા દુર્ગાબેન રાજેશભાઈ ઘેટિયા (ઉ.40) એ ગત તા.૧૩ ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર