આજ રોજ મોરબી સબ જેલ ખાતે સીવિલ હોસ્પિટલ દ્વારા વ્યક્તિના હાર્ટ એટેકના સમયે પ્રાથમિક સારવાર કઇ રીતે આપવી જે અંગે સી.પી.આર ટ્રેડિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું
જેમા અત્રેની મોરબી સબ જેલના અધિકારી/કર્મચારી તેમજ બંદીવાન ભાઈઓ નો સી.પી.આર અંગેનો ડેમો બતાવી માહિતગાર કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં જેલ અધીક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામને સફળ બનાવેલ હતો
ભારતમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે. શિયાળો,, ઉનાળો હોય કે પછી ચોમાસું, પત્રકારો હરહંમેશ સમાચરો માટે દોડતા રહેતા હોય છે. દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ -સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ પત્રકારો કરે છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે...
છેલ્લા ૫ વર્ષ થી દર વર્ષ આ આયોજન કરવામાં આવે છે. મિત્રો મળવાનો મોકો મળે અને જૂની યાદો તાજી કરી પાછા બાળપણનો અનુભવ થાય છે.
આ આયોજન થી આજે ૮૦ થી વધારે મિત્રો સાથે એક બીજા ને મળી સ્કૂલ ની ગેમ રમી , અને ગરબા રમી બધા મિત્રો એ સાથે...