સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
હળવદ અને વાંકાનેર પાલિકાની તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના નક્કી થયેલ ભાજપના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર
મોરબી: ફેબ્રુઆરી-૨૦૨૫માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર તેમજ પેટા ચૂંટણી સંદર્ભે ઉમેદવાર નક્કી કરવા તેમજ ચર્ચા હેતુ મળેલ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મોરબી જીલ્લાની હળવદ નગરપાલિકાની સામાન્ય અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીના નક્કી થયેલ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા.
હળવદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ભાજપના નક્કી થયેલ ઉમેદવારો
વોર્ડ નં -૦૧:- (૧)અસ્મિતાબેન અશ્વિનભાઈ કંજારીયા,(૨) કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા,(૩) મહેશ કેશવજીભાઈ કંજારીયા,(૪) ભરત ઝાલાભાઈ બાંભા
વોર્ડ નં -૦૨:-(૧) ગીતાબેન ભરતભાઈ પંચોલી, (૨) જાગૃતિબેન વિજયભાઈ કંજારીયા, (૩)ઘનશ્યામભાઈ નથુભાઈ કરોતરા, (૪) મહેશભાઈ બાવલભાઈ કંજારીયા
વોર્ડ નં -૦૩:- (૧) માયાબેન રાજીવભાઈ ઝાલા, (૨) ફોરમબેન વિશાલભાઈ રાવલ, (૩) જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, (૪) રાહુલભાઈ રજનીકાંત પંડ્યા
વોર્ડ નં -૦૪:- (૧) કંચનબેન રસીકભાઈ ચાવડા, (૨) ચંદ્રીકાર્બન રાજેશભાઈ વાઘાંડિયા, (૩) સુરેશભાઈ પોપટભાઈ પટેલ, (૪) અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા
વોર્ડ નં -૦૫ :- (૧) મીનાબેન મયુરભાઈ ઠાકર, (૨) હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ, (૩) ચંદુભાઈ ઠાકરશીભાઈ દલવાડી,(૪) સતિષભાઈ દારજીભાઈ પટેલ
વોર્ડ નં -૦૬:- (૧) ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર, (૨) ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા, (૩) ભરતભાઈ નાનુભાઈ કારોતરા, (૪) કેયુરભાઈ રતિલાલ લાડાણી
વોર્ડ નં -૦૭:- (૧) મધુબેન પ્રવિણભાઈ સીતાપરા, (૨) ગીતાબેન રમેશભાઈ ગોલતર, (૩) અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી, (૪) દેવાભાઈ વેલાભાઈ ભરવાડ.
વાંકાનેર નગરપાલિકા મધ્યસત્ર ચૂંટણી ભાજપના નક્કી થયેલ ઉમેદવારો
વોર્ડ નં -૦૧:-(૧) શીતલબેન જીજ્ઞેશભાઈ કડીવાર, (૨) રીનાબેન બ્રિજેશભાઈ વરીયા, (૩) રાહુલભાઈ રાજેન્દ્રભાઈ રીબડીયા, (૪) સંજયભાઈ છગનભાઈ
વોર્ડ નં -૦૨:-(૧) મધુબેન રાજેશભાઈ ધામેચા, (૨) ભૂમિકાબેન અંકિતભાઈ નંદાસીયા, (૩) પ્રદ્યુમનસિંહ ભુપતસિંહ પઢિયાર, (૪) અમરસિંહ છત્રસિંહ ઝાલા
વોર્ડ નં -૦૩:-(૧) ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી, (૨) ગીતાબેન દિપકભાઈ દોશી, (૩), જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાચેચા,(૪) મથુરભાઈ શશીકાંતભાઈ પંડયા
વોર્ડ નં ૦૫:- (૧) સોનલબેન જીજ્ઞેશભાઈ શાહ, (૨) માધવીબેન દિપકભાઈ દવે,(૩) દીનેશભાઈ અશોકભાઈ સોલંકી,(૪) હર્ષિતભાઈ દિનેશભાઈ સોમાણી
વોર્ડ નં -૦૬:-(૧) દક્ષાબેન હિતેષભાઈ રાઠોડ, (૨) અંજનાબેન નિલેષભાઈ ગૌસ્વામી, (૩) બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, (૪) સનીભાઈ ભરતભાઈ સુરેલા
વોર્ડ નં -૦૭:-(૧) સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા,(૨) જોશનાબેન અશોકભાઈ રાઠોડ, (૩) રમેશભાઈ વશરામભાઈ વાંચ, (૪) દેવાભાઈ રેવાભાઈ ગમારા
તાલુકા પંચાયત પેટા ચૂંટણીઓ સીટની વિગત
વાંકાનેર તાલુકા પંચાયત; સીટનુ નામ: ૨-ચંદ્રપુર, ભાજપના ઉમેદવાર:- ગીતાબેન મોહનભાઈ ગામોટ
માળીયા (મીં) તાલુકા પંચાયત; સિટનુ નામ:૧૬-સરવડ, ઉમેદવાર: ચંપાબેન મણિલાલ સરવડા
નગરપાલિકા પેટા ચૂંટણીઓ
માળીયા (મીં) નગરપાલિકા વોર્ડ નં -૦૨ સીટનો ક્રમાંક બીજી; ભાજપના ઉમેદવાર; મેરાજ ગુલામ્યુદિન માલાણી
મા.મીયાણા વોર્ડ નં -૦૫ સિટનો ક્રમાંક બીજી; ઉમેદવાર જુબેદાબેન અબ્દુલગફાર સંધવાની