Wednesday, April 30, 2025

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમૌસમી વરસાદની કરાઈ આગાહી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે પણ માવઠાની કોઈ શક્યતાઓ નથી પણ વાતાવરણ બદલાશે આકાશમાં વાદળો ઘેરાતા જોવાતા મળશે

હવામાન વિભાગ દ્વારા આગામી દ્વારા ૩૦ અને ૩૧ જાન્યુઆરી કમૌસમી વરસાદ વરસાવાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાય ગયો છે ખેડૂતોને ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

દેશના અનેક ભાગોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશના કેટલાક રાજ્યોમાં કમૌસમી વરસાદ વરસાવાની આગાહી કરવામાં આવી છે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. ત્યારે ખેડૂતો માટે હાલ ચીંતાના વાદળ ઘેરાયા છે ખેડૂતોનો ખેતરમાં ઉભા પાક જીરું, ઘઉં, ચણા, સહિતના પાકોને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે જેથી હાલ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાય ગયો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર