Monday, September 30, 2024

Social Media :- વોટ્સએપ બન્યું વધુ સેફ, જાણો કયા નવા ફીચર થયા એડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વોટ્સએપનો વપરાશ કરતા ઘણા યુઝર્સને પોતાની પ્રાઈવસી અંગે ચિંતા રહેતી હોય છે. પોતાની ચેટ અથવા પર્સનલ માહિતી બહાર લીક થવાનો ભય રહેતો હોય છે. ત્યારે વોટ્સએપને વધુ સેફ બનાવવા માટે વોટ્સએપ દ્વારા એક નવું ફીચર જાણો આ આર્ટિકલ માં.

વોટ્સએપના તમામ મેસેજ તેમજ ચેટ “End-To-End encrypted” છે. એટલે કે તમે અને તમે જેની સાથે વાત કરો છો તેના સિવાય તમારા મેસેજ કોઈ જોઈ સક્તું નથી. તો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે તો આ વોટ્સએપ ની ચેટ લીક થાય છે. એ કેવી રીતે થતી હશે.

:- વો્સએપ ની ચેટ લીક કરી રીતે થઈ છે ?

આમ તો વોટ્સએપના તમામ મેસેજ તેમજ ચેટ “End-To-End encrypted” છે. પરંતુ જ્યારે તમે આ મેસેજ અને ચેટ ને સાચવવા મેસેજનો બેક-અપ લ્યો છો ત્યારે એ તમામ મેસેજ “End-To-End encrypted” રહેતા નથી. એ સમયે કોઈ પણ નાનો મોટો હેકર તમારા મેસેજ આરામથી જોઈ શકે છે.


:- કેવી રીતે મેસેજ લીક થતાં અટકાવી સકાય ?

હાલ વોટ્સએપમાં એક નવું ફીચર એડ થયું છે. જેમાં હવે તમે તમારું બેકઅપ પણ End-To-End encryption સાથે લઈ શકો છો. તેને કઈ રીતે શરૂ કરી સકાય તે નીચે મુજબ છે.

વોટ્સએપ સેટિંગ -> ચેટસ -> ચેટ બેકઅપ -> End-To-End encrypted બેકઅપ

તમે વોટ્સએપ ના સેતિંગમાં “ચેટ” નામના વિકલ્પ પર ક્લિક કરો એટલે તમને અંદર ” ચેટ બેકઅપ” નામે એક ઓપસન દેખાશે તેના પર ક્લિક કરો. જેમાં ” End-To-End encrypted Back-up” નું એક ઓપ્શન દેખાશે.

End-To-End encrypted Back-up નું ઓપ્શન પસંદ કરતા, વોટ્સએપ તમારી પાસે એક પાસવર્ડ સેટ કરવસે જે એક જ પાસવર્ડ બેકઅપ સમયે નાખવાનો રહેશે.
બસ આટલું કર્યા પછી તમારી ચેટ અને પર્સનલ મેસેજ લીક થવાના ચાન્સ નહિવત છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર