મોરબી : માળીયા તાલુકાના જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ દ્વારા વિના મૂલ્યે સ્કુલ યુનિફોર્મ આપવામાં આવ્યા
બાબુભાઈ હુંબલ તેમજ નિકુલભાઇ ડાંગરનો શાળા અને શિક્ષણ પ્રત્યેની લાગણી અને શાળા પરિવાર ની માંગણીને શાળા પરિવાર વતી તેમજ ગામ વતી શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા તેમજ સ્ટાફ ગણ, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સભ્યઓ તેમજ સરપંચ મનુભાઈ,જેઠાભાઈ દ્વારા દાતા બાબુભાઈ હુંબલ તેમજ શ્રીરામ સોલ્ટ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સતત પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આપતા સહજાનંદ ક્લાસિસ હવે રાજકોટમાં, આપના બાળકના ઉચ્ચત્તમ પરિણામ માટે આજે જ સંપર્ક કરો...
છેલ્લા 5 વર્ષથી ગોંડલ ખાતે કાર્યરત એવા સહજાનંદ કલાસીસ દ્વારા પોતાના વિદ્યાર્થીઓમાં નવતર શિક્ષણ પદ્ધતિ દ્વારા શિક્ષણ પ્રત્યે રૂચિ ઝગાવી અને ગોંડલ તાલુકામાં સતત પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આપી રહ્યું છે....
મોરબી: મોરબી પંથકની ભૂમિ એટલે અનેક રત્નો, બુદ્ધિ પ્રતિભાશાળી વ્યક્તિઓની ભૂમિ,કવિ લેખકોની ભૂમિ,એમાંય ખાસ કરીને મોરબી જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ઘણા બધા પુસ્તકો વખતો વખત પ્રકાશિત થતા હોય છે એ મુજબ ટંકારા તાલુકાના લખધીરનગર શાળામાં ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાનો પરિબાઈની પાંખે બાળ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ...
મોરબી: ઉમા ટાઉનશીપમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર ધમધમતી જુગાર ક્લ્બ પકડી હતી.અને ૫ જુગારીયાઓનીની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઈ એ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,...