Wednesday, March 5, 2025

શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 17-05-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે. જેમાં આવતીકાલે 20-5-2024ને સોમવાર ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. આચાર્ય ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે, અને રુડા આશીર્વચન આપશે, તો દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. સ્થળ છે સનસીટી ગ્રાઉન્ડ ક્રિષ્ના સ્કૂલ પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર