વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ સરતાનપર રોડ પર આવેલ નેકટાઇલસ ફેક્ટરીમાં રહેતો શ્રમિક પુનમચંદ છોટુરામ ફેક્ટરી પાસે આવેલ કૂવામાં પગ લપસી જતાં પડી ગયો હોઈ ત્યારે તેનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મૃત્યુ નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
