સતત પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આપતા સહજાનંદ ક્લાસિસ હવે રાજકોટમાં, આપના બાળકના ઉચ્ચત્તમ પરિણામ માટે આજે જ સંપર્ક કરો…
છેલ્લા 5 વર્ષથી ગોંડલ ખાતે કાર્યરત એવા સહજાનંદ કલાસીસ દ્વારા પોતાના વિદ્યાર્થીઓમાં નવતર શિક્ષણ પદ્ધતિ દ્વારા શિક્ષણ પ્રત્યે રૂચિ ઝગાવી અને ગોંડલ તાલુકામાં સતત પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આપી રહ્યું છે. તેનાં માટે સમર્પિત શિક્ષકોની ટીમ (જયદીપ સર મોરધરા, અમિત સર રાખોલિયા, શક્તિસિંહ રાણા સર, જયદીપ સર પરમાર તથા દીપ સર મહેતા) દ્વારા ગોંડલના વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહ્યું છે. જેથી ગોંડલ ખાતે ભવ્ય સફળતા બાદ હવે સહજાનંદ ક્લાસિસ દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષમાં રાજકોટ ખાતે પોતાની નવી બ્રાંચનો શુભારંભ કર્યો છે….
સહજાનંદ કલાસીસ રાજકોટમાં ધોરણ 1 થી 12(Sci/Com – ગુજરાતી/અંગ્રેજી) NCERT/CBSE/ISC બોર્ડનાં વિધાર્થીઓ માટે નવતર શિક્ષણ પદ્ધતિ સાથે શિક્ષણ મેળવી અને શ્રેષ્ઠ પરિણામ મેળવવા ઇચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સહજાનંદ ક્લાસિસ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને વિશેષ ગાયન, હાર્મોનિયમ, ઓર્ગન, ગિટાર, તબલા તથા ડાન્સના વર્ગો પણ શિખવા મળશે….
તો રાહ શેની જુઓ છો, આપનાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો….
સહજાનંદ ક્લાસિસ-રાજકોટ
બ્લોક નં. 32, 3-વિશ્વકર્મા સોસાયટી, અતુલ બેકરીની સામેની શેરી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.
જયકિશન સર ઉનાગર
મો. ૮૧૨૮૧ ૯૫૮૭૪
૮૦૦૦૦ ૩૦૧૫૩
સહજાનંદ કલાસીસ-ગોંડલ
યોગીનગર, અક્ષર મંદિર પાસે. ગોંડલ.
મો. ૮૦૦૦૦ ૩૦૧૫૩
૯૭૧૪૫ ૦૫૪૧૨
