Sunday, January 5, 2025

મોરબી GMERS મેડિકલ કોલેજ ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૫૦૦ વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજ્યા છે. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત સમગ્ર દુનિયાના કરોડો હિંદુ માટે એ ધન્ય ઘડી આવી છે. ત્યારે આધ્યામિક ચેતના સાથે સામાજીક અને રાષ્ટ્રચેતનાની ભાવનાને ઉજાગર કરવા મોરબી GMERS મેડિકલ કોલેજ ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રામ મંદિરના થીમ પર વિવિધ રંગોળી અને ચિત્રો દોરેલ. કોલેજના ફેકલ્ટીઓએ પણ સાથે રહી આ પ્રસંગે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર