Monday, December 23, 2024

રાજકોટમા મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી જામીન પરથી ફરાર થયેલ આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજકોટ શહેર બી ડીવીજન બી ડીવીજન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હાના ત્રણ વર્ષથી વયગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુમ નંબર.૯/૨૦૨૩ ના કામે ગુમથનાર રીધ્ધીબેન ભરતભાઇ દોશી રહે.મોરબી વાળી જામનગર સીકા ખાતે હોવાની પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ હોય જેથી બાતમીવાળી જગ્યાએ જતા ગુમથનાર મળી આવેલ નહોય તેમજ જગ્યાએથી ચીરાગભાઇ ઉર્ફે ચીનો મનોજભાઇ પરમાર રહે. રાજકોટ ભગવતીપરા શેરીનં.૩ મુળ રહે.રાજકોટ કુવાડવા રોડ રોહીદાસપરા શેરીનં.૬વાળો આરોપી મળી આવતા તેનુ નામ પોકેટકોપ થી સર્ચ કરતા આરોપી રાજકોટ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશન ફસ્ટ ઇ.પી.કો કલમ- ૩૦૨,૩૦૭,૩૮૪, ૩૪૧,૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી), જી.પી.એકટ. ૧૩૫ ના ગુન્હાનો આરોપી હોવાનુ જણાય આવેલ અને ઇસમને ત્રણ વર્ષ પહેલા ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ થી વયગાળાના દિન-૨૧ ના જામીન મળયા બાદ જેલમા હાજર થયેલ નહોય અને નાસતો ફરતો હોય જેથી આરોપીને અટક કરી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર