Friday, October 18, 2024

વરસાદ અપડેટ:- મોરબી જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ જાણો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી :- મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેર તેમજ અલગ અલગ તાલુકાઓમાં મેઘરાજ મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે જાણીએ આજરોજ સવારના ૬ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ થયો છે.

મોરબી તાલુકા વિસ્તારમાં આજ સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૬૨ મીમી જેટલો વરસાદ પડ્યો છે.

 

મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ૪ મીમી જેટલો વરસાદ થયો છે પરંતુ હાલ ત્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં  ૧૨ વાગ્યા સુધીમાં ૩ મીમી જેટલો વરસાદ થયો છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામા સવાર થી અત્યાર સુધીમાં ૧૧ મીમી વરસાદ થયો છે.

તો હળવદ તાલુકામા ૧૨ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો નથી.

ત્યારે મોરબી જિલ્લામાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ જ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર