હેલ્લો મોરબી કેમ છો મજામાં ને? થઈ જાઓ તૈયાર દિવાળી પછીની લગ્નની સીઝન માટે
આમતો તમારે કોઈ પણ જગ્યા પર પ્રસંગમાં જવાનું થાય તો ત્યારે સૌથી મોટી સમસ્યા ત્યાં પાર્કિંગ ની થતી હોઈ છે પણ એ સમસ્યાનું સમાધાન લઈને આવી ગયું છે રાધે પાર્ટી પ્લોટ , 5 વીઘા ના વિશાળ પ્રાઇવેટ પાર્કિંગ સાથે.
જી..હા..નવા રંગ રૂપ સાથે અને પાંચ વીઘા જેટલા વિશાળ પ્રાઇવેટ પાર્કિંગ સાથે જુના અને જાણીતા શિવ મંડપ સર્વિસ લઈને આવે છે રવાપર રોડ થી એકદમ નજીક રાધે પાર્ટી પ્લોટ
તમારા પ્રસંગને ચાર ચાંદ લગાવશે રાધે પાર્ટી પ્લોટ તેની ફેસીલીટી સાથે મોરબીમાં ક્યાંય ના હોય તેવું ડેકોરેશન તો ખરું જ પ્રસંગ તમારો સજાવટ અને વ્યવસ્થા તો શિવ મંડપની જ
(1)રાધે પાર્ટી પ્લોટ લીલાપર રોડ, મોરબી
(2) માધવ પાર્ટી પ્લોટ – રાજકોટ – મોરબી હાઇવે
(3)રાધે હોલ + ગાર્ડન (A.C હોલ) લીલાપર રોડ, મોરબી
બુકિંગ કોન્ટેક્ટ શિવ મંડપ સર્વિસ
કિરીટભાઈ પટેલ – 75675 25000
નિમેશભાઈ પટેલ – 74033 22222
નિખીલભાઈ પટેલ – 75675 35000
