Saturday, March 1, 2025

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા ઇસમને પાસા તળે જૂનાગઢ જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા ઇસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા તથા માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક (ઉ.વ.૩૫) રહે. વીસીપરા મોરબી-ર મુળ રહે.સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની મોરબી ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી પાસા એકટ તળે ડીટેઇન કરી જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર