Sunday, April 27, 2025

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગપ્પી અને ગંબસિયા પ્રકારની માછલીઓ દ્વારા રોગચાળા અટકાયત અને નિયંત્રણ

દર વર્ષે 25 એપ્રિલ એ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પવનકુમાર શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ.વી. કે. કારોલિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ

જે મુજબ ટંકારા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી હેઠળ આવતા ગામો માં પણ વિવિધ પ્રવુતીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવેલ.

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત ચાલુ વર્ષની થીમ “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite,” દ્વારા લોકોમાં મેલેરિયા બાબતે જન જાગૃતિ લાવવા પ્રયનતો કરવામાં આવેલ એમાં પ્રચાર પ્રસાર ના વિવિધ માધ્યમો જેવા કે શાળાઓમાં વિડીયો બતાવી મેલેરિયા બાબતે જાણકારી આપવામાં આવેલ આરોગ્ય સંસ્થાઓમાં રંગોળી બનાવીને રેલીના માધ્યમ દ્વારા, તેમજ જુથચર્ચા, પત્રિકા વિતરણ વગેરે પ્રચાર પ્રસાર ના માધ્યમો દ્વારા લોકોને મેલેરિયા સામે રક્ષણ મેળવવા શું તકેદારી રાખવી તે બાબતે જનજાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ

ઉપરાંત ઉજવણી દરમિયાન મૈલેરિયા રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતીના ભાગરૂપે પ્રા આ કેન્દ્ર સાવડી વિસ્તારના વિવિધ ગામોમાં ગામની આજુબાજુના કાયમી પાણી ભરાય રહેતા જળાસયોમાં ગપ્પી અને ગંબુસિયા પ્રકારની માછલીયો મૂકવામાં આવેલ.

આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી બાવરવા તેમજ મેડિકલ ઓફિસર ડૉ,શ્રુષ્ટિ ભોરણીયા. તેમજ સુપરવાઇઝર પટેલ હિતેશ કે તથા પ્રા આ કેન્દ્ર સ્ટાફ દ્વારા આ કામગીરી માટેનું આયોજન અને વ્યવસ્થા કરીને કામગીરી કરવામાં આવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર