Friday, January 10, 2025

પ્રસંગને શાનદાર બનાવવો છે ? તો અનેક સુવિધાઓથી સજ્જ આનંદ અને શક્તિ પાર્ટી પ્લોટ્સ છે ને..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

12 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા આનંદ પાર્ટી પ્લોટ અને (શક્તિ પાર્ટી પ્લોટ સજ્જ છે. 12 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટ તમામ સુવિધાઓથી સજ્જ છે. તો લગ્ન, દાંડિયા, બૉલીવુડ નાઇટ, રાંદલ, બર્થડે ફંક્શન, ગોત્રીજ સહિતના પ્રસંગો માટે આજે જ સંપર્ક કરો.

મોરબીવાસીઓનો સૌથી પહેલો પ્રશ્ન પાર્કિંગનો છે. પણ અહીં 15 વિઘાનું સૌથી મોટું પાર્કિંગ છે. જ્યાં અંદાજીત 1000 કાર પાર્ક થઈ શકે છે. અહીં લેટ નાઈટ દાંડિયા થઈ શકે છે. કોઈ પણ ટાઇમ લિમિટ વગર પ્રસંગ માણી શકાશે. અહીં બન્ને પાર્ટી પ્લોટ મા 4 રૂમની સુવિધા પણ છે. વર, વધુ અને ફેમેલી માટે આ રૂમ ઉપલબ્ધ છે. ફંક્શન ગ્રાઉન્ડ 40,000 સ્કે.ફૂટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2000 માણસોનું સીટીંગ થઈ શકે એટલો વિશાળ ગ્રાઉન્ડ એરિયા છે. ડાઇનિંગ ગ્રાઉન્ડ 40,000 સ્કે.ફુટ એરિયાનું છે. જેમાં સરળતાથી 2000 માણસો જમી શકે છે.

સાથે અહીં 5500 સ્કે.ફૂટનો સેડ જેમાં દિવસના બપોરના ટાઈમના 600 માણસો એક સાથે જમી શકે છે. અહીં કન્સક્ટ્રકટેડ એન્ટ્રી એરિયા પણ છે. જેમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યાઓ અને સાથે સાથે વોટર બોડી જ્યાં તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકો છો. બન્ને ગ્રાઉન્ડમાં લોન સાથે ભરપૂર ગ્રીન ટી ગ્રાઉન્ડને ચાર ચાંદ લગાવે છે. ઉપરાંત અહીં ડેકોરેશન માટે સૌથી જૂનું અને મોટું નામ શિવમ મંડપ સર્વિસની સેવા પણ ઉપલબ્ધ છે.

તો આજે જ વિઝીટ કરો

આનંદ પાર્ટી પ્લોટ શક્તિ પાર્ટી પ્લોટ, રામદેવ પીર મંદિર બાજુમા શનાળા-રાજપર રોડ મોરબી

ધવલ પટેલ

મો.નં. 75675 46000

પ્રવિણ ભાઈ પટેલ

મો.નં. 75675 30000

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર