મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમા જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપના ફોરસ્કવેર -૧ એપાર્ટમેન્ટમાં આરોપી પ્રદિપ દશરથભાઈ પટેલના ફ્લેટ નં -૧૦૪ માં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપના ફોરસ્કવેર -૧ એપાર્ટમેન્ટમાં આરોપી પ્રદિપ દશરથભાઈ પટેલના ફ્લેટ નં -૧૦૪ માં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઈસમો પ્રદિપ દશરથભાઇ પટેલ ઉવ-૩૮ રહે. ફોરસ્કવેર – ૧ એપાર્ટમેન્ટ, ફલેટ ન.૧૦૪ પ્રભુકૃપા ટાઉનશીપ, મોરબી મુળ ગામ- મહેસાણા અંબાજીપરા જુનાપરા પેલીઓડ તા.જી.મહેસાણા, અંકિત દશરથભાઇ પટેલ ઉવ-૩૫ રહે. ફોરસ્કવેર – ૧ એપાર્ટમેન્ટ, ફલેટ ન.૧૦૪ પ્રભુકૃપા ટાઉનશીપ, મોરબી મુળ ગામ- મહેસાણા અંબાજીપરા જુનાપરા પેલીઓડ તા.જી.મહેસાણા, નિજામભાઇ કરીમભાઇ જેડા(મિંયાણા) ઉવ-૪૦ રહે. વાવડીરોડ, ક્રિષ્નાપાર્ક સોસાયટી શેરી નંબર-૩ મોરબી, નિલેષ મનસુખભાઇ વાડોલીયા ઉવ-૨૮ રહે. બેલા રંગપર તા.જી.મોરબી મુળ ગામ-ધ્રોલ, નંદનવન સોસાયટી તા.ધ્રોલ જી.જામનગર, ભીખુભાઇ વનરાવનભાઇ ઠકરાર ઉવ-૨૬ રહે. રવાપર રેસીડન્સી લોટસ-૨ ફલેટ ન.૭૦૪ મોરબી નુતનબેન નવીનભાઇ વાઢારા ઉવ-૫૬ રહે. રણછોડનગર લાયન્સનગરની પાસે ડીલક્ષ પાન વાળી શેરીમાં મોરબી, સંગીતાબેન અજયભાઇ સોલંકી ઉવ-૩૪ રહે. સામાકાંઠે હરીપાર્ક શેરી નંબર-૪ મોરબી-૨, ચેતનાબેન નવીનભાઇ (લુહાર) ઉવ-૩૦ રહે. રણછોડનગર લાયન્સનગરની પાસે ડીલક્ષ પાનવાળી શેરીમાં મોરબી, સોનલબેન હિતેષભાઇ નાગહ ઉવ-૪૦ રહે. રણછોડનગર લાયન્સનગરની પાસે ડીલક્ષ પાન વાળી શેરીમાં મોરબી વાળાઓને રોકડ રકમ રૂ. ૮૪,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કુલ કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૦૪,૫૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.