શહેરના આરોગ્ય કેન્દ્રો પર ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાયું
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગત તારીખ ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ - નોન કોમ્યુનિકેબલ ડિસીઝ - એનસીડી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં 30 વર્ષથી...
મોરબી એન્ટીક સિરામિક કેનાલથી ઘુંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખુલી જગ્યામાં કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ રોયલ ટચ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજુરી કરતા લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈ...