Sunday, April 27, 2025

પલાસણ ગામે ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના પલાસણ ગામે પથ્થર વડે ઇજા પહોંચાડી આધેડની હત્યા નીપજાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૪ એપ્રિલના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામે જુના ઝઘડાની અદાવતમાં તળશીભાઇ નાગજીભાઇ વિઠલાપરા (ઉ.વ ૪૫) રહે ગામ પલાસણ વાળાનુ ખુન થયેલ હોય જેમાં આધેડને આરોપીએ પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય જે ગુનાના આરોપીને સત્વરે પકડી પાડવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝાલાભાઇ રામાભાઇ મુધવા ઉ.વ.૪૭ રહે.ગામ પલાસણ તા.હળવદવાળાની ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર