Thursday, December 12, 2024

પગભર ટીમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટ; પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજની હોસ્ટેલમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ટીમ પગભરના કોમલ બેન વ્યાસએ પ્લાસ્ટિક ફ્રી પેડ્સ અને મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે અને સમાજની તરૂણી સ્ત્રીઓ અને ભવિષ્યનું ભારત આરોગ્યપ્રદ અને શસક્ત બને એવો છે તે સંદેશ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. અંતમાં હોસ્ટેલના કાજલ બેન અને પ્રિન્સીપાલ આસિત પંડયાનો ભરપુર સાથ અને સહકાર મળ્યો વધુ માહિતી અને આવા જાગૃતિનાં કાર્યક્રમ કરવા અને પગભર સાથે જોડાવવા માટે ટીમ પગભર ૯૯૦૯૪૮૭૮૮૭ નો સંપર્ક કરવો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર