વાંકાનેર શહેરમાં આધેડ LIC અને પોસ્ટ શાખાના એજન્ટ હોય અને આધેડ પોતાના ગ્રાહકોના પ્રિમીયમ રકમ તથા સાહેદોના પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક ભરેલ બેગ લઈને વાંકાનેર ગયેલ ત્યાં કોઈ અજાણ્યો ચોર ઈસમ બેગ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપપરા...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ગલી ખાંચે દારૂના તેમજ મુખ્ય માર્ગો પર જ્યાં જોઈએ ત્યાં દારૂની હોમ ડીલવરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શકત શનાળા પાસે મુરલીધર હોટલ નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી...
મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ત્રાજપર ખરી બાલમંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખરી બાલમંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રવજીભાઇ બાબુભાઇ...