શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળી લી.મુ.નસીતપર ના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ ની બિનહરીફ વરણી
ટંકારા તાલુકાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીની સભામાં મંડળીના પ્રમૂખ તથા ઉપપ્રમૂખ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યોની બિન હરીફ વરણી કરવા મા આવેલ છે
જેમાં પ્રમુખપદે અગાઉની ટર્મ ના ચાલુ પ્રમુખ મનોજભાઇ બેચરભાઈ દેત્રોજાની ફરીવાર પ્રમુખપદે અને ઉપપ્રમુખ પદે રાજેશભાઈ બી.કાસુન્દ્રા ની તથા કમિટી મેમ્બર તરીકે નાથુભાઈ કડીવાર, કિરીટભાઈ અંદરપા,રમેશભાઈ કુંડારિયા,મનસુખભાઇ સવસાણી, લખમણભાઈ બરાસરા,આંબાભાઈ વિરસો ડીયા,વશરામભાઇ વિરસોડીયા, અવચરભાઈ ગામી,જેમલભાઈ રગિયા,તેજલબેન ભાળજા,પ્રભુભાઇ કોરીંગા,પ્રાણલાલ છત્રોલા,દિલીપભાઈ ઘેટીયા,આ તમામ કમિટી સભ્યો ની બિન હરિફ વરણી કરવામાં આવી હતી.