Thursday, October 31, 2024

ટંકારા ના નસિતપર ગામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ ૩૧ ડિસેમ્બર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારાના તાલુકાના નસિતપર ગામે ૮ ફૂટ ઊંચાઈની પ્રતિમા સરપંચ રમેશભાઈ કુંડારિયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.જેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો જેનાં બદલ તમામ ગ્રામજનો એ રમેશભાઈ નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

આ અનાવરણ કાર્યક્ર્મમાં સરપંચ રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય નથુંભાઈ કડીવાર,સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામ નાં તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર