Saturday, January 18, 2025

મોરબીના નાની વાવડી ગામ પાસે તીનપત્તીનો જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઈ નાગજીભાઈના ખેતરના શેઢે ખરાબામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઈ નાગજીભાઈના ખેતરના શેઢે ખરાબામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ ઇસમો મહાદેવભાઇ નાગજીભાઇ પડસુંબીયા ઉવ-૫૨ રહે. નાની વાવડી બજરંગ સોસાયટી, સમજુબા સ્કુલની પાછળ, મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ હોથી ઉવ-૬૯ રહે. મોરબી નવલખીરોડ, લક્ષ્મી નારાયણ સોસાયટી, રણછોડનગર, ચંદુલાલ નરશીભાઇ સંધાણી ઉવ-૬૨ રહે. નાની વાવડી રોડ, મારૂતિ સોસાયટી કબીર આશ્રમ પાસે, ચંદુલાલ નરશીભાઇ સંધાણી ઉવ-૬૨ રહે.નાની વાવડી રોડ, મારૂતિ સોસાયટી કબીર આશ્રમ પાસે, રમેશભાઇ ગણેશભાઇ રૂપાલા ઉવ-૪૪ રહે. વાવડી ગામ રામજીમંદિર મંદિર પાછળ, લાલજીભાઇ ભવાનભાઇ પનારા ઉવ-૬૦ રહે.મોરબી શકિતપાર્ક સોસાયટી માં પેલેશ બ્લોક ન.૩૦૩ અવની રોડ, ચંદુભાઇ કરમશીભાઇ હિસુ ઉવ-૫૨ રહે. મોરબી રાજનગર સત્યમ સ્કુલની બાજુમાં કેનાલ રોડ, રમેશભાઇ વિરજીભાઇ પડસુંબીયા ઉવ-૪૯ રહે.નાની વાવડી જુના ગામમાં ( મંદિર વાળી શેરી), દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા ઉવ-૬૨ રહે. નાનીવાવડી સમજુબા સોસાયટી સમજુબા સ્કુલની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧,૬૪,૦૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર