Saturday, November 2, 2024

મુસ્કાન વેલફેર સોસા. દ્વારા દશ દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લર કોર્ષના પ્રમાણપત્ર વિતરણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ 16 જુલાઈ 2024 ના રોજ, મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જે ૧૦ દીકરીઓને નિઃશુલ્ક મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરાવવામાં આવ્યો હતો. તે ૧૦ દીકરીઓને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા . આ કોર્સ જરૂરીયાતમંદ દીકરીઓને નિકટ ભવિષ્યમાં જીવિકાને આગળ વધારવામાં મદદરૂપ થશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, રાજકોટની નિષ્ણાત બ્યુટિશિયન અમિતાબેનએ એક દીકરીને તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને ડેમો આપ્યો હતો. તેમજ આ અંતર્ગત, તેમણે વિવિધ પ્રકારના ઉત્પાદનોની માહિતી પણ આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર