મૂળ નાના રામપરના વતની અને હાલ મોરબી નીવાસી પ્રદુમનસિંહ અજીતસિંહ ઝાલાનુ દુઃખદ અવસાન
મોરબી: મૂળ મોરબીના નાના રામપર નીવાસી અને હાલ મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રદુમનસિંહ અજીતસિંહ ઝાલાનુ તા.૨૩-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું તા. ૨૭-૦૫-૨૦૨૪ ને સોમવારના રોજ સાંજના ૫ થી ૬ કલાકે મોરબીના નાની વાવડી મારૂતીનગર શેરી નં -૦૧ ખાતે રાખેલ છે.