Monday, December 23, 2024

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જીલ્લા કલેકટર જી ટી પંડ્યાની બદલી થયા વિદાય માન અપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્ય સરકાર લોકસભા ચૂંટણી સંદર્ભે દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 50 આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કલેકટર જી ટી પંડ્યા ની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી અમદાવાદ સ્ટેટ ટેક્ષ ડિપાર્ટમેન્ટ નથી કિરણ બિપીનચંદ્ર ઝવેરી ને મૂકવામાં આવ્યા છે.

જેમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટર જી ટી પંડ્યાનું સાલ ઓઢાડી અને આગામી સમયમાં દ્વારકા કલેકટર તરીકે મોરબી જિલ્લાની જેમ જ સુંદર કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋસીભાઈ મહેતા,સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ,ચિંતનભાઈ ભટ્ટ , બ્રહ્મ આગેવાન ડૉ .રવીન્દ્રભાઇ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતાં અને મોરબી જીલ્લા કલેકટર જી ટી પંડ્યા સાહેબ ને નવા જીલ્લા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર