Saturday, January 11, 2025

મોરબીમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૩ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૩ માં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો આફતાબભાઈ હાજીભાઈ સમા ઉ.વ.૧૯ રહે. વાવડી રોડ રવિપાર્ક મોરબી, રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા ઉ.વ.૪૫ રહે વાવડી રૉડ કિષ્ના પાર્ક શેરી નં.૩ મોરબી, ગોપાલભાઈ બાબુભાઈ ચાવડીયા ઉ.વ.૨૫ રહે ૨૫-વારીયા મચ્છોનગર દલવાડી સર્કલ પાસે મોરબી, જયેશભાઈ મલાભાઈ નકુમ ઉ.વ.૨૨ રહે ગણેશનગર વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૫,૦૫૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર