Saturday, January 18, 2025

મોરબી: રામાનંદીય સાધુ સમાજ દ્વારા જગત ગુરુ શ્રી રામાનંદાચાર્યજીની જન્મજયંતિની ઉજવણી કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માળિયા મી. વિસ્તારમાં વસ્તા રામાનંદીય સાધુ દ્વારા આગામી તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જગત ગુરુ મહારાજ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી મોરબી રામાનંદ ભવન રામઘાટ મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે ૭.૩૦ કલાકે મંગળા આરતી ૧૨:૦૦ કલાકે મહા આરતી તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે શોભાયાત્રા સરકારની ગાઇડલાઈન મુજબ યોજાશે તેમજ મોરબી માળિયા મી. રામાનંદીય સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર