મોરબીમાં રાજનગર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના પંચાસર રોડ રાજનગર પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ રાજનગર પાસેથી આરોપી તુલશીભાઈ હસમુખભાઈ શંખેસરીયા ઉ.વ.૩૩ રહે. પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદિર પાસે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૧૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.