મોરબી: જો તમારે કોઈ વસ્તુનું સાયન્ટિફિક લેબ ટેસ્ટીંગ કરવાવુ છે તો આજેજ મુલાકાત લો બાલાજી સાયન્ટિફિક લેબની. સાત વર્ષના અનુભવી NABL સ્ટાફ દ્વારા સ્વયં સંચાલિત મોરબીની એકમાત્ર લેબોરેટરીમાં સિરામિક રો-મટીરીયલ ટેસ્ટિંગ, થર્મલ ટેસ્ટિંગ, ખેતીવાડીના માટીના ટેસ્ટિંગ, પીવાના પાણીનું ટેસ્ટીંગ સહિતના અનેક પ્રકારના ટેસ્ટીંગ કરી આપવામાં આવશે તો રાહ શેની જુઓ આજેજ પધારો બાલાજી સાયન્ટિફિક લેબોરેટરીમાં.
વાંકાનેર એસટી ડેપોની દાહોદ-ગાંગરડી તરફ જતી એસટી બસને ગતરાત્રિના હળવદની બાપાસીતારામ મઢુલી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી આવતા અશોક લેલન્ડ છોટા હાથી મિનિટ ટ્રકના ચાલકે એસટી બસ સામે મોરે મોરો ભટકાડી અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે બંને વાહનોના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર એસટી...
માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપરથી બોલેરો ગાડીમા દયનીય હાલતમા ભરેલ ૦૭ (જીવ) પાડા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ યેક હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક સફેદ કલરની...