મોરબીના યુવા ઉદ્યોગપતિ અને મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ
મોરબી: મુળ મોરબીના રોહીશાળા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ અને મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર સંદીપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ છે.
૧૯ ઓક્ટોબરે જન્મેલા સંદીપભાઈ મિલનસાર અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી સંદીપભાઇને જન્મદિવસની ઢેર સારી શુભેચ્છા.