Thursday, February 13, 2025

મોરબીના યુવાન સાથે શેરબજારમાં રોકાણ કરવાનાં બહાને 1.76 કરોડની છેતરપિંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીમાં શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી શેરબજારમાં રોકાણ કરવાના બહાને મોરબીના વેપારી યુવક પાસેથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમા રૂ. ૧,૭૬,૪૨,૫૮૦ મેળવી પરત નહીં આપી યુવક સાથે તેર ઈસમોએ છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અને વેપાર કરતા જયદીપભાઈ ગોરધનભાઈ આદ્રોજા (ઉ.વ.૩૧) એ આરોપી વ્હોટ્સએપ નંબર (૧) ૮૮૮૬૭ ૪૦૭૭૫ ના ધારક (૨) ૬૩૫૯૫ ૨૪૪૬૧ ના ધારક (૩) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 45240297 25677972 ધારક (૪) Punjab National Bank એકાઉન્ટ નંબર 86750021 00001307 ધારક (૫) Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002105255537 ધારક (૬) Hdfc Bank એકાઉન્ટ નંબર 50200046878272 ધારક (૭) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4747020001 074376 ધારક (૮) Punjab National Bank ના એકાઉન્ટ નંબર 6099002 100010158 ધારક (૯) AU Small Bank ના એકાઉન્ટ નંબર 2111257435959841 ધારક (૧૦) Uco bank ના એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (૧૧) IndusInd Bank ના એકાઉન્ટ નંબર 201002743173 ધારક (૧૨) SBI Bank ના એકાઉન્ટ નંબર 0000004 2774102771 ધારક (૧૩) ICICI Bankના એકાઉન્ટ નંબર 649605 500252 વાળા ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ એ ફરીયાદીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદીના કુલ રૂ.૧,૭૬,૪૨,૫૮૦ જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદીના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર