મોરબીના યુવા ઉદ્યોગપતિ ગોવિંદ ઘોડાસરાનો આજે જન્મદિવસ
મોરબી: આઈ ટી સેલ 65 વિધાનસભાના ઇન્ચાર્જ અને યુવા ઉદ્યોગપતિ જય અંબે સેવા ગ્રુપના સભ્ય તથા અનેક સામાજિક ક્ષેત્રે સેવાઓ આપનાર પાટીદાર યુવા તેજ તરાર યુવા અગ્રણી ગોવિંદ ઘોડાસરાનો આજે જન્મદિવસ છે. ગોવિંદભાઈ 38 વર્ષ પુરા કરી 39મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમને રૂબરૂ તેમજ મોંબાઈલ નંબર 89800 50850 ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે ગોવિંદભાઇ ઘોડાસરાને ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.