Saturday, April 12, 2025

મોરબીના વિસીપરામાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વિસીપરા સ્મશાન રોડ ઉપર આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસેથી દેશી બંદૂક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ દેશી હાથ બનાવટનો કટો બંદુક સાથે આંટાફરે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા આદિનાભાઇ ઇકબાલભાઈ મકરાણી બ્લોચ (ઉ.વ.૩૧) રહે, કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબીવાળા પાસેથી દેશી બનાવટની બંદુક (કટો) નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણાસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર