મોરબીના વિરપરડા નિવાસી ગોરધનભાઈ સાદરિયાનુ દુઃખદ અવસાન
મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની ગોરધનભાઈ ભૂરાભાઈ સાદરિયાનુ તા.૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
લૌકિક વ્યવહાર તા. ૧૬-૦૧-૨૦૨૫ ને ગુરુવારના રોજ વિરપરડા મુકામે રાખેલ છે.
લી.
સ્વ. હંસરાજભાઈ ભૂરાભાઈ સાદરિયા (ભાઈ), મગનભાઈ ભૂરાભાઈ સાદરિયા (ભાઈ),અવચરભાઈ ભૂરાભાઈ સાદરિયા (ભાઈ), ભરતભાઈ ગોરધનભાઈ સાદરિયા (પુત્ર), વિશાલભાઈ ભરતભાઈ સાદરિયા (પૌત્ર), આશીસભાઈ ભરતભાઈ સાદરિયા (પૌત્ર).
મો:-63551 21721