Saturday, January 11, 2025

મોરબીના ઉમીયાનગરમા છત પરથી નીચે પટકાતાં યુવકનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાકાંઠે ઉમીયાનગર સીરામીક સીટી પાછળ મકાનની છત ભરતી વખતે ઉંચાઈ પરથી પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની અને મોરબી મજુરી કરતા પપ્પુ બહાદુરભાઈ ભુરીયા (ઉ.વ.૩૧) નામનો યુવક મોરબી૨ના સામાકાંઠે ઉમીયાનગર સીરામીક સીટી પાછળ મકાનની છત ભરતી વખતે ઉચાઇ પરથી પડી જતા ઇજા થતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમા સારવાર લઇ વધુ સારવારમાં અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર