Wednesday, April 2, 2025

મોરબીના ત્રાજપરમાંથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાકાંઠે ખારી પટ્ટણી માતાની પાછળ શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે ખારી પટ્ટણી માતાની પાછળ શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો સંજયભાઇ જયંતીભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૫), કિશનભાઇ લાભુભાઇ પાટડીયા (ઉ.વ.૨૬), સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા (ઉ.વ.૩૫), સુનીલભાઇ દેવસીભાઇ સુરેલા (ઉ.વ.૨૮), મહેશભાઇ માવજીભાઇ કાત્રોડીયા (ઉ.વ.૨૫) રહે. બધાં ત્રાજપર ખારી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર