Monday, April 21, 2025

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ત્રાજપર ગામે બે અલગ અલગ જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ગામે ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઈસમો નીતીનભાઇ અરૂણભાઇ વરાણીયા (ઉ.વ.૨૯), પુરીબેન નીતીનભાઇ અરૂણભાઇ વરાણીયા (ઉ.વ.૨૮), રસીલાબેન મનીષભાઇ લખમણભાઇ વરાણીયા (ઉ.વ.૪૫) રહે બધાં ત્રાજપર સાંઇ એપાર્ટમેન્ટની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ‌. ૧૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન ત્રાજપર ગામના અવાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ શખ્સો નટવરલાલ વશરામભાઇ વરાણીયા (ઉ.વ.૭૦), મંજુબેન દિનેશભાઇ વેરશીભાઇ સનુરા (ઉ.વ.૪૫) તથા જેતીબેન માનસીંગભાઇ સનુરા (ઉ.વ.૬૦) રહે. બધા ત્રાજપર ગામ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૨૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર