મોરબીના થોરાળા ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ તથા થોરાળા સમસ્ત ગામ દ્વારા તા.૦૩-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ રાત્રી ૧૦:૩૦ કલાકે થોરાળા ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક જરાસંઘનો વધ તથા સાથે રમુઝથી ભરપુર કોમીક દિ ઉઠાડ્યો દામલે કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
તેથી આ મહાન ઐતિહાસિક નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને થોરાળા સમસ્ત ગામ તથા રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ થોરાળા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન સબબ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક કે હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ...
જિલ્લા માહિતી કચેરી મોરબીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરા, માહિતી મદદનીશ જે.કે.મહેતા, ઓપરેટર બી.વી. ફૂલતરીયા, ફોટોગ્રાફર પ્રવીણ સનાળીયા અને સેવક અજય મુછડીયાએ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને નામાંકિત લોકોને ગુજરાત દીપોત્સવી અંક વર્ષ ૨૦૨૪ સાદર અર્પણ કર્યો હતો. આ અંકમાં કવિતાઓ, ગદ્ય અને પદ્ય રચનાઓ, વિશેષ લેખો, વાર્તાઓ,...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રન ફોર યુનિટી, શપથ ગ્રહણ, સ્પોર્ટસ એક્ટિવિટી જેવા અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
જેના ભાગરૂપે આજરોજ તારીખ...