Saturday, January 18, 2025

મોરબીના સોખડા ગામે ખેતરમાં દાટી સંતાડેલ 24 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી – માળિયા હાઈવે પર સોખડા ગામની સીમમાં જમણી માતાજીના મંદિરની સામે આરોપીના કબ્જા વાળા ખેતરમાં સંતાડેલ 24 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા આરોપી સંજયભાઈ મનસુખભાઇ થરેસા તથા ગણેશ ઉર્ફે સતીષ મનસુખભાઇ થરેસાના કબ્જા ભોગવટા વાળા ખેતરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -24 કિં રૂ. 13,464 ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર