Monday, March 31, 2025

મોરબીના સાપર ગામની સીમમાંથી યુવકની લાશ મળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સાપર ગામની સીમ પાવળીયારી પાસે મેગાટ્રોન સિરામિક કારખાના પાછળ પાણી ભરેલ ખાડામાંથી યુવાનની લાશ મળી આવી છે.

મળતી માહિતી મુજબ મુળ ગાંધીનગરના વતની અને હાલ મોરબીના સાપર ગામની સીમ પાવળીયારી પાસે મેગાટ્રોન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિશાલકુમાર ગોવિંદભાઈ રાવળ (ઉ.વ.૨૦) નામનો યુવક વ્હેલી સવારે મેગાટ્રોન સિરામિક કારખાના પાછળ આવેલ પાણી ભરેલ ખાડા નજીક કુદરતી હાજતે ગયેલ બાદ ઘરે પરત આવેલ નહીં અને યુવકની લાશ પાણી ભરેલ ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર