Monday, April 28, 2025

મોરબીના રૂષભ પાર્કમાં આવતીકાલે ભવ્ય લોક ભવાઈનુ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હકાભાઈ વ્યાસના લાભાર્થે મોરબીના મુનનગર ચોકથી આગળ, ન્યુ ચંદ્રેશ પાછળ રૂષભ પાર્કમાં હકાભાઈ દ્વારા બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા) બાબુભાઈ વ્યાસની મંડળી ભવ્ય લોક ભવાઈ ભજવી લોકોને મનોરંજન કરાવશે.

આ લોક ભવાઈનો કાર્યક્રમ તારીખ ૨૯-૦૪-૨૦૨૫ ને મંગળવારના રોજ રાત્રીના ૦૯:૩૦ કલાકે મોરબીના મુનનગર ચોકથી આગળ, ન્યુ ચંદ્રેશ પાછળ રૂષભ પાર્કમાં રાખેલ છે તેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમા પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર