મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે
મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેના જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતાએ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બળદેવ ઉર્ફે સુરેશ મૂળજીભાઈ સેખવા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.
