Wednesday, March 5, 2025

મોરબીના રણછોડનગરમા જુગાર રમતા ચાર મહિલા સહિત સાત ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ રણછોડનગરમા સાંઈબાબાના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત સાત ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ રણછોડનગરમા સાંઈબાબાના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત સાત ઈસમો અલીમામદભાઇ જુમાભાઇ સુમરા ઉવ.૪૮ રહે.નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિરની બાજુમાં મોરબી, નુરમામદભાઇ મહમદહાસમ બુખારી ઉવ.૫૧ રહે. નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર પાછળ મોરબી, શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા ઉવ.૨૩ રહે. નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર પાછળ મોરબી, શેરબાનુબેન રફીકભાઇ કાસમભાઇ પઠાણ ઉવ.૪૬ રહે. નવલખી રોડન્યુ રેલ્વે કોલોની પાસે મફતીયાપરામાં મોરબી, રેશ્માબેન ઉર્ફે રસીદાબેન, સદામભાઇ કલુભાઇ પઠાણ ઉવ.૨૨ ઘરકામ રહે. નવલખી રોડન્યુ રેલ્વે કોલોની પાસે મફતીયાપરામાં મોરબી, દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઇ ટપુભાઇ વાણીયા ઉવ.૪૫ રહે. વાવડી રોડ પટેલ સમાજની વાડી પાસે ભાડેથી મોરબી મુળ રહે. રાવળશેરીમાં મોરબી, લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ છગનભાઇ મારૂ ઉવ.૪૦ નવલખી રોડ રણછોડનગર શેરી નં.૫ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૩૩૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર