Wednesday, January 15, 2025

મોરબીના રાજપર ગામે ઝાડવાની ડાળીએ રહેલ દોરડમા ગળાફાંસો આવી જતા માસૂમ બાળકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં ઝાડ પરથી નીચે પડતા ડાળીએ બાંધેલ દોરડું ગળે વિંટળાઈ જતા ગળેફાંસો આવી જતા બાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સુમીતભાઇ કનકસિંહ કલવા ઉવ-૧૨ રહે હાલ રાજપર ગામની સીમમાં જગદીશભાઇ મુંદડીયાની વાડીમાં તાલુકો જીલ્લો મોરબી મુળ રહેવાસી જુનીપાની તાલુકો-કછાવદા જીલ્લો-ધાર મધ્યપ્રદેશ વાળો તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે રાજપર ગામની સીમમાં જગદીશભાઇ મુંદડીયાની વાડીના શેઢે આવેલ ઝાડવા પરથી રમતા-રમતા પડી જતા ઝાડવાની ડાળીએ રહેલ દોરડામાં ગળાફાંસો આવી બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર