મોરબી: મોરબીના રાજપર ગામના નીવાસી અંકિતભાઈ જયસુખભાઈ રંગપડીયાનુ તા.૦૫-૦૫-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
લી.
ગોવિંદભાઈ કલ્યાણભાઈ રંગપડીયા, જયસુખભાઈ ગોવિંદભાઈ રંગપડીયા, હાર્દિક જયસુખભાઈ રંગપડીયા તથા રંગપડીયા પરીવારના જય શ્રીકૃષ્ણ.
સદગત બેસણું:- સોમવાર તા.૦૬-૦૫-૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ પટેલ સમાજવાડી યુનિટ-૨ રાજપર ખાતે રાખેલ છે.

